$CO_{(g)} + 1/2 O_{2(g)} \rightleftharpoons CO_{2(g)}$ પ્રક્રિયા માટે,$K_p/K_c$ નું મૂલ્ય .....

  • A
    $1/(RT)$
  • B
    $\sqrt{RT}$
  • C
    $1/\sqrt{RT}$
  • D
    $RT$

Explore More

Similar Questions

$C_{(s)} + CO_{2(g)} \rightleftharpoons 2CO_{(g)}$ પ્રક્રિયા માટે,સંતુલને $P_{CO_2} = 2$ અને $P_{CO} = 4$ છે. $K_p$ નું મૂલ્ય શોધો:

પ્રક્રિયા $PCl_{3(g)} + Cl_{2(g)} \rightleftharpoons PCl_{5(g)}$ માટે $250 \ ^oC$ તાપમાને $K_c$ નું મૂલ્ય $26$ છે. તો આ તાપમાને $K_p$ નું મૂલ્ય ........... થશે.

$2 \ L$ ની ક્ષમતા ધરાવતા બંધ પાત્રમાં $1 \ mole$ $HI$ ને ગરમ કરવામાં આવે છે. સંતુલન સમયે અડધો મોલ $HI$ વિયોજિત થાય છે. પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેટલો હશે?

સંતુલનમાં પ્રતિવર્તી પ્રક્રિયા માટે
$N_{2(g)} + O_{2(g)} \underset{k_2}{\overset{k_1}{\longleftrightarrow}} 2NO_{(g)}$
જો પુરોગામી પ્રક્રિયા માટે વેગ અચળાંક $k_1 = 2.1 \times 10^{-3} \ s^{-1}$ અને પ્રતિગામી પ્રક્રિયા માટે $k_2 = 4.2 \times 10^{-4} \ s^{-1}$ હોય,તો ઉપરની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_c$ કેટલો થશે?

$250 \ ^\circ C$ તાપમાને $PCl_{3(g)} + Cl_{2(g)} \rightleftharpoons PCl_{5(g)}$ પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય $26$ છે,તો તે જ તાપમાને $K_p$ નું મૂલ્ય કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo