આપેલ દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા $6 \times 10^{-4} \ M$ છે. તો દ્રાવણનો $pH$ કેટલો થશે?

  • A
    $6$
  • B
    $3.22$
  • C
    $4$
  • D
    $2$

Explore More

Similar Questions

જો દ્રાવણનો $pH$ $4$ થી બદલાઈને $5$ થાય,તો દ્રાવણની $[H_3O^+]$ આયન સાંદ્રતા:

જલીય દ્રાવણમાં $pH$ અને $pOH$ નો સરવાળો કેટલો થશે?

જો દ્રાવણનો $pOH$ $4.94$ હોય,તો $[OH^{-}]$ ની ગણતરી કરો.

જો દ્રાવણનો $pOH$ $6.0$ હોય,તો તેનો $pH$ કેટલો થશે?

સોફ્ટ ડ્રિંકનો $pH$ $3.82$ છે. તેની હાઇડ્રોજન આયન સાંદ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo