પ્રક્રિયા $H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}$ માટે સંતુલન અચળાંક શેના સાથે બદલાય છે?

  • A
    કુલ દબાણ
  • B
    ઉદ્દીપક
  • C
    $H_2$ અને $I_2$ નો પ્રારંભિક જથ્થો
  • D
    તાપમાન

Explore More

Similar Questions

વિધાન : સંતુલન અચળાંક નિશ્ચિત તાપમાને કોઈપણ આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે નિશ્ચિત અને લાક્ષણિક હોય છે.
કારણ : ચોક્કસ તાપમાને અંતિમ સંતુલન મિશ્રણનું બંધારણ પ્રક્રિયકોના શરૂઆતના જથ્થા પર આધાર રાખે છે.

નીચેનામાંથી કયા કિસ્સામાં પ્રક્રિયા પૂર્ણતા તરફ આગળ વધે છે?

$2000 \ K$ તાપમાને $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $4 \times 10^{-4}$ છે. ઉદ્દીપકની હાજરીમાં સંતુલન દસ ગણી ઝડપથી પ્રાપ્ત થાય છે. તેથી,$2000 \ K$ તાપમાને ઉદ્દીપકની હાજરીમાં સંતુલન અચળાંક કેટલો હશે?

બે પ્રક્રિયકો વચ્ચે સંતુલન ધરાવતી પ્રતિવર્તી પ્રક્રિયામાં જો પ્રક્રિયકોની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો સંતુલન અચળાંક ..........

ઘન-પ્રવાહી સંતુલન ઉદાહરણ આપી સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo