$0.01 \, M$ એમોનિયમ સાયનાઇડ $(NH_4CN)$ દ્રાવણની $pH \, 7.02$ છે. જો આ દ્રાવણમાં $5 \, L$ પાણી ઉમેરવામાં આવે,તો $pH = .......$ થશે.

  • A
    $> 7.02$
  • B
    $< 7.02$
  • C
    કહેવું મુશ્કેલ છે
  • D
    $7.02$

Explore More

Similar Questions

$NaCl$ નું જળવિભાજન થતું નથી,કારણ કે......

$25 \, ^\circ C$ તાપમાને $1 \, M \, NH_4Cl_{(aq)}$ ની $pH$ કેટલી હશે?

ધારો કે જળવિભાજનની માત્રા ઓછી છે,તો સોડિયમ એસિટેટના $0.1 \ M$ દ્રાવણનો $pH$ $(K_a = 1.0 \times 10^{-5})$ કેટલો હશે?

પોટેશિયમ ફોર્મેટનું જલીય દ્રાવણ ........... હોય છે.

નીચેનામાંથી કયા ક્ષારમાં એનાયન (ઋણાયન) જલવિભાજન પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo