એલમ (ફટકડી) ના જલીય દ્રાવણની $pH$ .... હોય છે.

  • A
    $> 7$
  • B
    $7$
  • C
    $14$
  • D
    $< 7$

Explore More

Similar Questions

$A^{-} + H_2O \rightleftharpoons HA + OH^{-}$ ની જલવિભાજન પ્રક્રિયા દર્શાવે છે કે ક્ષાર શેમાંથી બને છે?

એક નિર્બળ એસિડ $(HA)$ અને નિર્બળ બેઇઝ $(BOH)$ ના $pK_a$ અને $pK_b$ અનુક્રમે $3.2$ અને $3.4$ છે. તેમના ક્ષાર $(AB)$ ની $pH$ શોધો.

Difficult
View Solution

$CH_3COOH$ અને $HCN$ માટે આયનીકરણ અચળાંકો અનુક્રમે $1.8 \times 10^{-5}$ અને $7.2 \times 10^{-10}$ છે. $0.1 \ M \ KCN$ $(h_1)$ અને $0.1 \ M \ CH_3COOK$ $(h_2)$ ના જળવિભાજનની માત્રાનો ક્રમ નીચેનામાંથી કયો છે?

નીચેનામાંથી કયા પદાર્થનું જળવિભાજન થાય છે?

$C \ M$ સાંદ્રતા ધરાવતા $CH_3COONa$ ના જલીય દ્રાવણનો $pH$ નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo