જ્યારે $4 \ mol$ $A$ ને $4 \ mol$ $B$ સાથે મિશ્ર કરવામાં આવે છે,ત્યારે સંતુલને $2 \ mol$ $C$ બને છે. પ્રક્રિયા $A + B \rightleftharpoons C + D$ માટે સંતુલન અચળાંક કેટલો હશે?

  • A
    $4$
  • B
    $1$
  • C
    $\sqrt{2}$
  • D
    $\sqrt{4}$

Explore More

Similar Questions

$25^{\circ} C$ તાપમાને $3 O_{2(g)} \longleftrightarrow 2 O_{3(g)}$ પ્રક્રિયા માટે $K_{c}$ નું મૂલ્ય $2.0 \times 10^{-50}$ છે. જો $25^{\circ} C$ તાપમાને હવામાં $O_{2}$ ની સંતુલન સાંદ્રતા $1.6 \times 10^{-2} \, M$ હોય,તો $O_{3}$ ની સાંદ્રતા કેટલી હશે?

ફોસજીન બનવાની સંતુલન પ્રક્રિયા નીચે મુજબ છે:
$CO_{(g)} + Cl_{2(g)} \rightleftharpoons COCl_{2(g)}$
આ પ્રક્રિયા $500 \ mL$ ના ફ્લાસ્કમાં કરવામાં આવે છે. સંતુલને,$0.3 \ mol$ ફોસજીન,$0.1 \ mol$ $CO,$ અને $0.1 \ mol$ $Cl_2$ હાજર છે. પ્રક્રિયાનો સંતુલન અચળાંક $(K_c)$ શોધો:

Difficult
View Solution

વરાળ ઊંચા તાપમાને લોખંડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ અને $Fe_3O_{4(s)}$ આપે છે. સંતુલન અચળાંક માટેનું સાચું સમીકરણ કયું છે?

જો કોઈ સંતુલન પ્રક્રિયાના સમીકરણને $n$ અવયવ વડે ગુણવામાં આવે,તો સંતુલન અચળાંકમાં શું ફેરફાર થાય છે? ઉદાહરણ સાથે સમજાવો.

$2H_2S_{(g)} \rightleftharpoons 2H_{2(g)} + S_{2(g)}$ પ્રક્રિયાના સંતુલિત મિશ્રણમાં $1 L$ ના પાત્રમાં $0.5 mol$ $H_2S$,$0.10 mol$ $H_2$ અને $0.4 mol$ $S_2$ છે. $mol L^{-1}$ માં સંતુલન અચળાંક $(K_c)$ નું મૂલ્ય કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo