સંતુલન પ્રક્રિયા $A + B \rightleftharpoons C + D$ માટે,જો આપણે $A$ અને $B$ ની સમાન સાંદ્રતાથી શરૂઆત કરીએ,તો સંતુલને $C$ ની સાંદ્રતા $A$ કરતા $2$ ગણી મળે છે. $K_c$ નું મૂલ્ય શોધો.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

નીચેની પ્રતિક્રિયા સંતુલન ધ્યાનમાં લો:
$N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$
શરૂઆતમાં,$2 \ L$ ફ્લાસ્કમાં $1 \ mol \ N_2$ અને $3 \ mol \ H_2$ લેવામાં આવે છે. સંતુલન સમયે,જો $N_2$ ના મોલની સંખ્યા $0.6$ હોય,તો ફ્લાસ્કમાં હાજર તમામ વાયુઓના કુલ મોલ કેટલા છે?

$27 \, ^oC$ તાપમાને $A_{(g)} + 3B_{(g)} \rightleftharpoons 2C_{(g)}$ પ્રક્રિયા માટે,$2 \, litre$ ના પાત્રમાં $A$ ના $2 \, moles$,$B$ ના $4 \, moles$ અને $C$ ના $6 \, moles$ હાજર છે. જો પ્રક્રિયા માટે $K_C = 1.2$ હોય,તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે?

$1 \, dm^3$ કદના પાત્રમાં $1 \, mol$ $N_2$ અને $2 \, mol$ $H_2$ લઈને પ્રક્રિયા કરવામાં આવે છે. જો સંતુલને $0.8 \, mol$ $NH_3$ પ્રાપ્ત થાય,તો પાત્રમાં $H_2$ ની સાંદ્રતા .......... $mol \, dm^{-3}$ થશે.

ઊંચા તાપમાને સંતુલન પ્રક્રિયકો તરફ ખસે છે. સાચો આલેખ શોધો.

વાયુ $A_2$ નું વિયોજન નીચેની રાસાયણિક પ્રક્રિયા મુજબ થાય છે. સંતુલને, $300 \ K$ તાપમાને કુલ દબાણ $1 \ bar$ છે.
$A_{2(g)} \rightleftharpoons 2A_{(g)}$
સંબંધિત પદાર્થોની પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા નીચે મુજબ આપવામાં આવી છે:
પદાર્થ$\Delta G_f^{\circ} / kJ \ mol^{-1}$
$A_2$$-100.00$
$A$$-50.832$

$A_{2(g)}$ ના વિયોજનની માત્રા $(x \times 10^{-2})^{1/2}$ દ્વારા આપવામાં આવે છે જ્યાં $x =$ . . . . . . . (નજીકનો પૂર્ણાંક).
[આપેલ છે: $R = 8.3 \ J \ mol^{-1} \ K^{-1}$, $\ln 2 = 0.693$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo