બફર દ્રાવણની અચળ એસિડિકતા અને બેઝિકતા ........ ને કારણે હોય છે.

  • A
    ઉમેરવામાં આવેલ એસિડ અને બેઇઝ આયનીકરણ પામ્યા વગરના સ્વરૂપમાં રહે છે.
  • B
    તેમાં રહેલા એસિડ અને બેઇઝ અન્ય આયનો સામે રક્ષણ આપે છે.
  • C
    તેમાં ખૂબ મોટી માત્રામાં આયનો હોય છે.
  • D
    તે ચોક્કસ કિંમત ધરાવે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એસિડિક બફર નથી?

$pH$ $5.74$ ધરાવતું બફર દ્રાવણ બનાવવા માટે જરૂરી $CH_3COOH$ $0.1 \ N$ અને $CH_3COONa$ $0.1 \ N$ ના કદનો ગુણોત્તર કેટલો થશે? (આપેલ છે, $CH_3COOH$ નો $pK_a = 4.74$)

નીચેના પૈકી કયું બફર દ્રાવણ સૌથી વધુ એસિડિક ગુણ ધરાવશે?

Difficult
View Solution

$298 \text{ K}$ તાપમાને, એક બફર દ્રાવણમાં $X^-$ અને $HX$ ની સાંદ્રતા સમાન છે. $X^-$ માટે $K_b$ નું મૂલ્ય $10^{-10}$ છે. આ બફર દ્રાવણની $pH$ કેટલી હશે?

એમોનિયા $(pK_b = 4.75)$ નો ઉપયોગ કરીને બફર દ્રાવણ કેવી રીતે બનાવવું? જો એમોનિયા અને એમોનિયમ ક્લોરાઇડની સાંદ્રતા સમાન હોય,તો આ બફરનું $pH$ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo