નીચેનામાંથી કયો સૌથી પ્રબળ સંયુગ્મ બેઇઝ છે?

  • A
    $NO_3^-$
  • B
    $Cl^-$
  • C
    $SO_4^{2-}$
  • D
    $CH_3COO^-$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં $Z$ શું છે? $CH_3-CH_2-CO_2^{\ominus} Na^{\oplus} \stackrel{NaOH / CaO}{\longrightarrow} Z$

એક પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. $x$ સ્થાનાંતરે તેની સ્થિતિઊર્જા $E_1$ છે અને $y$ સ્થાનાંતરે તેની સ્થિતિઊર્જા $E_2$ છે. $(x + y)$ સ્થાનાંતરે સ્થિતિઊર્જા $E$ કેટલી થાય?

વક્રો $y = \sin x$ અને $y = \cos x$ વચ્ચેનો ખૂણો શોધો.

$1000 \ \mu F$ ના કેપેસિટર પર $20 \ V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવા માટે,જ્યારે તેને $200 \ \mu C/s$ ના સ્થિર દરે ચાર્જ કરવામાં આવે ત્યારે જરૂરી સમય (સેકન્ડમાં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo