જો $10 \, L$ ક્ષમતાવાળા બંધ પાત્રમાં $8 \, \text{mol}$ $PCl_5$ ને ગરમ કરવામાં આવે અને સંતુલને તેનું $25\%$ વિયોજન $PCl_3$ અને $Cl_2$ માં થાય,તો $K_p$ નું મૂલ્ય ..... છે.

  • A
    $P/30$
  • B
    $P/15$
  • C
    $2/3P$
  • D
    $3/2P$

Explore More

Similar Questions

પ્રક્રિયા $0.5 C_{(s)} + 0.5 CO_{2(g)} \rightleftharpoons CO_{(g)}$ માટે,સંતુલન દબાણ $12 \ atm$ છે. જો $CO_2$ નું રૂપાંતરણ $50 \%$ હોય,તો $atm$ માં $K_p$ નું મૂલ્ય કેટલું થશે?

$1 \ L$ ના બંધ પાત્રમાં રાખેલ $3.00 \ mol$ $PCl_5$ ને $380 \ K$ તાપમાને સંતુલન પ્રાપ્ત કરવા દેવામાં આવ્યું. જો સંતુલને $1.59 \ mol$ પ્રક્રિયક નીપજમાં રૂપાંતરિત થયો હોય,તો $K_c$ શોધો:

$500 \ K$ તાપમાને,બંધ પાત્રમાં પ્રતિવર્તી પ્રક્રિયા $A_{2(g)} + B_{2(g)} \rightleftharpoons 2 AB_{(g)}$ માટે,$K_C = 2 \times 10^{-5}$ છે. ઉદ્દીપકની હાજરીમાં,સંતુલન $10$ ગણી ઝડપથી પ્રાપ્ત થાય છે. સમાન તાપમાને ઉદ્દીપકની હાજરીમાં સંતુલન અચળાંક $K_C$ કેટલો હશે?

$298 \ K$ તાપમાને પ્રક્રિયાનો સંતુલન અચળાંક $5 \times 10^{-3}$ છે અને $1000 \ K$ તાપમાને $2 \times 10^{-5}$ છે. પ્રક્રિયા માટે $\Delta H$ ની સંજ્ઞા શું હશે?

નાઈટ્રિક ઓક્સાઈડ $Br_{2}$ સાથે પ્રક્રિયા કરીને નીચે મુજબ નાઈટ્રોસિલ બ્રોમાઈડ આપે છે:
$2 NO_{(g)} + Br_{2(g)} \longleftrightarrow 2 NOBr_{(g)}$
જ્યારે $0.087 \ mol$ $NO$ અને $0.0437 \ mol$ $Br_{2}$ ને અચળ તાપમાને બંધ પાત્રમાં મિશ્ર કરવામાં આવે છે,ત્યારે સંતુલન સમયે $0.0518 \ mol$ $NOBr$ મળે છે. $NO$ અને $Br_{2}$ નો સંતુલન જથ્થો ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo