$1 \ g$ અને $4 \ g$ દળ ધરાવતા બે પદાર્થો સમાન ગતિ ઊર્જાથી ગતિ કરે છે. તો તેમના રેખીય વેગમાનના મૂલ્યોનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $4 : 1$
  • B
    $\sqrt{2} : 1$
  • C
    $1 : 2$
  • D
    $1 : 16$

Explore More

Similar Questions

$3 \,kg$ દળ અને $2 \,N-s$ વેગમાન ધરાવતા પદાર્થની ગતિઊર્જા કેટલી થાય?

જ્યારે વાહનની ઝડપમાં $2 \ m/s$ નો વધારો થાય છે,ત્યારે તેની ગતિ ઊર્જા બમણી થાય છે. તો વાહનની મૂળ ઝડપ કેટલી હશે?

Difficult
View Solution

$5 \text{ kg}$ દળ ધરાવતા પદાર્થ પર, જે ઘર્ષણરહિત ટેબલ પર સ્થિર છે, $5 \text{ N}$ નું સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે. $10 \text{ s}$ પછી પદાર્થની ગતિઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

જો ગતિશીલ પદાર્થની ગતિઊર્જા તેની પ્રારંભિક ગતિઊર્જા કરતાં ચાર ગણી થઈ જાય,તો તેના વેગમાનમાં થતો ટકાવારી ફેરફાર $...\%$ હશે.

જો પદાર્થની ગતિઊર્જામાં $300 \%$ નો વધારો કરવામાં આવે,તો તેના રેખીય વેગમાનમાં થતો ટકાવારી $(\%)$ વધારો શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo