એક $2 \ m$ ત્રિજ્યા ધરાવતી ગોળીય વાટકી (bowl) સમક્ષિતિજ સપાટી પર મૂકેલી છે. $1 \ g$ દળનો એક કણ તેની અંદરની સપાટી પર દોલનો કરે છે. જો કણ સમક્ષિતિજ સપાટીથી $1 \ cm$ ની ઊંચાઈએ આવેલા વાટકીના બિંદુથી ગતિ શરૂ કરે અને ઘર્ષણ ગુણાંક $\mu = 0.01$ હોય,તો વાટકીના તળિયે સ્થિર થાય તે પહેલાં કણે કાપેલું કુલ અંતર $s$ શોધો. ($m$ માં)

  • A
    $100$
  • B
    $1$
  • C
    $10$
  • D
    $0.1$

Explore More

Similar Questions

$2 \, kg$ ના બ્લોકને ઢળતી સપાટી પર $10 \, m$ ની ઊંચાઈ સુધી ઉપર લઈ જવા માટે $300 \, J$ કાર્ય કરવામાં આવે છે. ગુરુત્વપ્રવેગ $g$ નું મૂલ્ય $10 \, m/s^2$ લેતા,ઘર્ષણની વિરુદ્ધ થયેલું કાર્ય ........ $J$ છે.

Difficult
View Solution

'$m$' દળનો એક બ્લોક જેની પ્રારંભિક ગતિઊર્જા '$E$' છે, તે '$\theta$' ખૂણાવાળા ઢળતા સમતલ પર ઉપર તરફ ગતિ કરે છે. જો સમતલ અને પદાર્થ વચ્ચેનો ઘર્ષણાંક '$\mu$' હોય, તો સ્થિર થતા પહેલા ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય કેટલું હશે?

જો કોઈ પદાર્થની ગતિઊર્જા સમય $t$ ના સમપ્રમાણમાં હોય,તો પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય:

Difficult
View Solution

$500 \ g$ દળ ધરાવતો એક પદાર્થ જમીનથી $3.2 \ m$ ની ઊંચાઈએથી સ્થિર સ્થિતિમાંથી નીચે પડે છે. જો પદાર્થ $6 \ ms^{-1}$ ના વેગ સાથે જમીન પર પહોંચે, તો હવાના અવરોધને કારણે પદાર્થ દ્વારા ગુમાવેલી ઉર્જા કેટલી હશે ($J$ માં)? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $= 10 \ ms^{-2}$)

$m$ દળનો એક ગોળો $h$ ઊંચાઈએ આવેલા બિંદુ $B$ થી સ્થિર સ્થિતિમાંથી લીસા ઢળતા સમતલ પર નીચે આવે છે. બિંદુ $A$ (ઢળતા સમતલના તળિયે) અને $C$ (ક્ષિતિજ સપાટી પર) વચ્ચે કણના વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય કેટલું હશે? (ધારો કે સમતલનો ઢાળ ક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo