$m$ દળ ધરાવતા બે સમાન બ્લોક $A$ અને $B$ લીસી સપાટી પર પડેલા છે અને એકબીજા સાથે $L$ લંબાઈ અને $k$ બળ અચળાંક ધરાવતી હલકી સ્પ્રિંગ વડે જોડાયેલા છે. ત્રીજો સમાન બ્લોક $C$ જેનું દળ $m$ છે,તે $A$ અને $B$ ને જોડતી રેખા પર $v$ વેગથી ગતિ કરીને બ્લોક $A$ સાથે અથડાય છે. સ્પ્રિંગમાં ઉદભવતું મહત્તમ સંકોચન કેટલું હશે?

  • A
    $v \sqrt{\frac{m}{2k}}$
  • B
    $m \sqrt{\frac{v}{2k}}$
  • C
    $\sqrt{\frac{mv}{k}}$
  • D
    $\frac{mv}{k}$

Explore More

Similar Questions

વિધેય $\sin^2(\omega t)$ શું દર્શાવે છે?

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું નથી?

જ્યારે તરંગ માધ્યમમાં ગતિ કરે છે,ત્યારે કણનું સ્થાનાંતર $y = a \sin 2\pi (bt - cx)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $a, b$ અને $c$ અચળાંકો છે. જો મહત્તમ કણ વેગ તરંગ વેગ કરતાં બમણો હોય,તો

વિધાન : સિલિકોન્સ સ્વભાવે હાઇડ્રોફોબિક (પાણી પ્રતિકર્ષક) હોય છે.
કારણ : $Si-O-Si$ બંધ ભેજ પ્રત્યે સંવેદનશીલ હોય છે.

નીચેનામાંથી કઈ સંક્રાંતિ ધાતુ આયનોની શ્રેણીમાં બધા જ આયનો $3d^2$ ઈલેક્ટ્રોન સંરૂપણ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo