વિધેય $\sin^2(\omega t)$ શું દર્શાવે છે?

  • A
    $2\pi /\omega$ આવર્તકાળ ધરાવતી આવર્ત ગતિ,પરંતુ સરળ આવર્ત ગતિ નથી
  • B
    $\pi /\omega$ આવર્તકાળ ધરાવતી આવર્ત ગતિ,પરંતુ સરળ આવર્ત ગતિ નથી
  • C
    $2\pi /\omega$ આવર્તકાળ ધરાવતી સરળ આવર્ત ગતિ
  • D
    $\pi /\omega$ આવર્તકાળ ધરાવતી સરળ આવર્ત ગતિ

Explore More

Similar Questions

ઘઉંના $100$ દાણાના નિર્માણ માટે કેટલા અર્ધીકરણ (meiotic divisions) જરૂરી છે?

આપેલ ક્ષણે,બ્લોક $A$ એ $5\,m/s$ ના વેગથી ઉપરની તરફ ગતિ કરી રહ્યો છે. તે ક્ષણે બ્લોક $B$ નો વેગ કેટલો હશે?

યીસ્ટ પરપોષી છે,કારણ કે...

જો $r = 1, 2, 3, \ldots$ માટે $Z_r = \cos \left(\frac{\pi}{2^r}\right) + i \sin \left(\frac{\pi}{2^r}\right)$ હોય,તો $Z_1 Z_2 Z_3 \ldots \infty$ ની કિંમત શોધો.

પ્લેટિનમ $a$ એકમ કોષની લંબાઈ ધરાવતા ફેસ-સેન્ટર્ડ ક્યુબિક $(FCC)$ સ્ફટિકમાં સ્ફટિકીકરણ પામે છે. નજીકના પડોશીઓ વચ્ચેનું અંતર કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo