એક ઉષ્મીય તંત્ર $PQRSP$ ચક્રીય પ્રક્રિયા કરે છે. તંત્ર દ્વારા થતું કુલ કાર્ય..... $J$ છે।

  • A
    $20$
  • B
    $-20$
  • C
    $400$
  • D
    $374$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં, $1$ સમદાબી (isobaric), $2$ સમતાપી (isothermal) અને $3$ આદર્શ વાયુની સમોષ્મી (adiabatic) પ્રક્રિયાઓ દર્શાવે છે. જો $\Delta U_{1}, \Delta U_{2}, \Delta U_{3}$ એ આ પ્રક્રિયાઓમાં આંતરિક ઉર્જામાં થતા ફેરફારો હોય, તો:

આદર્શ વાયુ માટે આકૃતિમાં દર્શાવેલ થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન:

એક મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુને $PV$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $ABCA$ પથ પર લઈ જવામાં આવે છે. $BC$ પથ પર વાયુ દ્વારા પ્રાપ્ત થયેલ મહત્તમ તાપમાન કેટલું હશે?

એક આદર્શ વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. સમગ્ર ચક્ર દરમિયાન વાયુ દ્વારા થયેલ કાર્ય . . . . . . $\times 10^{-1} \ J$ છે. ($\pi = 3.14$ લો)

એક સિસ્ટમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $(P_1, V_1)$ અવસ્થામાંથી $(P_2, V_2)$ અવસ્થામાં બદલાય છે. સિસ્ટમ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo