સમાન કદના બે પ્રવાહીને સમાન પરિસ્થિતિમાં $60^{\circ}C$ થી $50^{\circ}C$ સુધી ઠંડુ પાડવા માટે અનુક્રમે $324 \; sec$ અને $810 \; sec$ સમય લાગે છે. જો તેમની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $3:4$ હોય,તો તેમની ઘનતાનો ગુણોત્તર શોધો. (કેલરીમીટરનો જલ તુલ્યાંક નહિવત છે.)

  • A
    $3/4$
  • B
    $4/9$
  • C
    $8/15$
  • D
    $9/20$

Explore More

Similar Questions

ગરમ પાણી પ્રથમ $10\,minutes$ માં $60\,^{\circ}C$ થી $50\,^{\circ}C$ સુધી અને પછીના $10\,minutes$ માં $42\,^{\circ}C$ સુધી ઠંડું પડે છે. આસપાસનું તાપમાન ......... $^{\circ}C$ છે.

Difficult
View Solution

એક પદાર્થ $50.0^{\circ}C$ થી $49.9^{\circ}C$ સુધી ઠંડો થવા માટે $5\;s$ લે છે. તો તેને $40.0^{\circ}C$ થી $39.9^{\circ}C$ સુધી ઠંડો થવા માટે કેટલો સમય લાગશે? આસપાસનું તાપમાન $30.0^{\circ}C$ ધારો અને ન્યૂટનનો શીતલનનો નિયમ લાગુ પડે છે તેમ માનો. લાગતો સમય ....... $s$ છે.

એક પ્રવાહીને $61^{\circ} C$ થી $59^{\circ} C$ સુધી ઠંડું થવા માટે $10$ મિનિટ લાગે છે. જો ઓરડાનું તાપમાન $30^{\circ} C$ હોય,તો તેને $51^{\circ} C$ થી $49^{\circ} C$ સુધી ઠંડું થવા માટે લાગતો સમય .......... $min$ છે.

Difficult
View Solution

જ્યારે આસપાસનું તાપમાન $10^{\circ} C$ હોય ત્યારે એક પદાર્થ $10$ મિનિટમાં $100^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડો થાય છે. તો પદાર્થને $70^{\circ} C$ થી $20^{\circ} C$ સુધી ઠંડો થવા માટે લાગતો સમય કેટલો હશે ($\text{મિનિટ}$ માં)?
$ [\text{લો } \ln 2=0.7, \ln 3=1.1, \ln 6=1.8 ]$

એક ધાતુનો ગોળો જ્યારે $80^{\circ} C$ તાપમાને હોય ત્યારે $1.5^{\circ} C / min$ ના દરે ઠંડો પડે છે. જ્યારે ગોળાનું તાપમાન $40^{\circ} C$ હોય,ત્યારે તેના ઠંડા પડવાનો દર $0.3^{\circ} C / min$ છે. આસપાસનું તાપમાન $\left(\theta_0\right)$ કેટલું હશે ($^{\circ} C$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo