અવકાશમાં રેડિયો તરંગોનો વેગ $3 \times 10^{8} \ m/s$ છે. જો રેડિયો તરંગોની તરંગલંબાઈ $150 \ m$ હોય,તો તેમની આવૃત્તિ કેટલી થાય?

  • A
    $20 \ kHz$
  • B
    $2 \ kHz$
  • C
    $2 \ MHz$
  • D
    $1 \ MHz$

Explore More

Similar Questions

જો $E$ અને $H$ અનુક્રમે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દર્શાવતા હોય,તો $E/H$ નો એકમ શું થશે?

ગ્રીનહાઉસ અસરનું કારણ શું છે?

શૂન્યાવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગની ઝડપ વિકિરણના સ્ત્રોત પર આધાર રાખે છે.

મુક્ત અવકાશમાં એક વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E}=57 \cos \left[7.5 \times 10^6 t-5 \times 10^{-3}(3 x+4 y)\right]\ (4 \hat{i}-3 \hat{j})\ N/C$ છે. ટેસ્લામાં સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર શોધો.

વિદ્યુતચુંબકીય તરંગો મુક્ત અવકાશમાં કયા વેગથી ગતિ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo