નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    રાઉલ્ટનો નિયમ જણાવે છે કે દ્રાવણ પરના ઘટકનું બાષ્પ દબાણ તેના મોલ અંશના સપ્રમાણમાં હોય છે.
  • B
    દ્રાવણનું અભિસરણ દબાણ $(\pi)$ સમીકરણ $\pi = MRT$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $M$ એ દ્રાવણની મોલારિટી છે.
  • C
    દરેક પદાર્થના $0.01 \ M$ જલીય દ્રાવણ માટે,અભિસરણ દબાણનો સાચો ક્રમ $BaCl_2 > KCl > CH_3COOH > \text{sucrose}$ છે.
  • D
    જુદા જુદા દ્રાવકોમાં સમાન મોલાલિટી સાથે તૈયાર કરેલા સુક્રોઝના બે દ્રાવણોમાં ઠારણબિંદુમાં અવનયન સમાન હશે.

Explore More

Similar Questions

$0.01 \, m \, NaCl$ ના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $0.37^o C$ છે. તો $0.02 \, m$ યુરિયાના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો ..... $^o C$ થાય.

$0.001 \ M$ $A_x B_y[Fe(CN)_6]$ ના ઠારબિંદુમાં અવનયન $5.58 \times 10^{-3} \ K$ છે. જો $Fe$ નો ઓક્સિડેશન આંક $+2$ હોય અને $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ હોય, તો $A$ અને $B$ કેટાયન માટે શક્ય પ્રકારોની કુલ સંખ્યા કેટલી છે?

એક જલીય દ્રાવણ $-2.55 \ ^oC$ તાપમાને થીજી જાય છે. તેનું ઉત્કલનબિંદુ $^oC$ માં કેટલું હશે?
[$K_b(H_2O) = 0.52 \ K \ kg \ mol^{-1}, K_f(H_2O) = 1.86 \ K \ kg \ mol^{-1}$]

યુરિયાનું દ્રાવણ (મોલર દળ $60 \, g \, mol^{-1}$) વાતાવરણીય દબાણે $100.18 \, ^oC$ તાપમાને ઉકળે છે. જો પાણી માટે $K_f$ અને $K_b$ ના મૂલ્યો અનુક્રમે $1.86$ અને $0.512 \, K \, kg \, mol^{-1}$ હોય,તો ઉપરનું દ્રાવણ ........... $^oC$ તાપમાને થીજી જશે.

$0.1 \ M$ મોનોબેઝિક એસિડના દ્રાવણનો $pH$ $2$ છે. $T$ કેલ્વિન તાપમાને તેનું અભિસરણ દબાણ (osmotic pressure) ............. $RT$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo