$1 \ g$ યુરિયાને $50 \ g$ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો,તેટલા જ પાણીમાં ગ્લુકોઝ ઓગાળતા બનતા દ્રાવણના બાષ્પદબાણમાં થતા સાપેક્ષ ઘટાડા જેટલો જ છે. તો કેટલા ગ્રામ ગ્લુકોઝ ઓગાળ્યો હશે?

  • A
    $1$
  • B
    $3$
  • C
    $6$
  • D
    $18$

Explore More

Similar Questions

બાષ્પ દબાણ કોના માટે સૌથી ઓછું હશે?

શુદ્ધ પ્રવાહી દ્રાવક $(X)$ નું બાષ્પ દબાણ અબાષ્પશીલ દ્રાવ્ય $(Y)$ ઉમેરવાથી $0.80 \ atm$ થી ઘટીને $0.60 \ atm$ થાય છે. તો દ્રાવણમાં $(Y)$ ના મોલ અંશ કેટલા થાય?

$25 \text{ }^\circ\text{C}$ તાપમાને $CCl_4$ નું બાષ્પ દબાણ $143 \text{ mm Hg}$ છે. જો $0.5 \text{ g}$ અબાષ્પશીલ દ્રાવ્યને $100 \text{ cm}^3$ $CCl_4$ માં ઓગાળવામાં આવે, તો દ્રાવણનું બાષ્પ દબાણ શોધો. ($CCl_4$ ની ઘનતા = $1.58 \text{ g/cm}^3$ અને દ્રાવ્યનું મોલર દળ = $65 \text{ g/mol}$) ($\text{ mm Hg}$ માં)

$100 \ g$ પાણીમાં ગ્લુકોઝનું કેટલું વજન ઓગાળવું જોઈએ જેથી બાષ્પ દબાણમાં $0.20 \ mm \ Hg$ નો ઘટાડો થાય ($g$ માં)? (ધારો કે મંદ દ્રાવણ બને છે) આપેલ છે: ઓરડાના તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $54.2 \ mm \ Hg$ છે. ગ્લુકોઝનું મોલર દળ $180 \ g \ mol^{-1}$ છે.

ઓરડાના તાપમાને પાણીમાં દ્રાવ્ય ઓગાળવાથી તેના બાષ્પ દબાણમાં $5\%$ નો ઘટાડો થાય છે. તો દ્રાવણની આશરે મોલાલિટી કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo