$500 \ g$ પાણીમાં કેટલા ગ્રામ યુરિયા ઓગાળવાથી ઠારબિંદુમાં થતો ઘટાડો $0.186^oC$ થશે? (જ્યાં $K_f = 1.86^oC \ kg \ mol^{-1}$)

  • A
    $0.3$
  • B
    $3$
  • C
    $30$
  • D
    $9$

Explore More

Similar Questions

એક દ્રાવકનો મોલલ અવનયન અચળાંક ગણો, જે $15^{\circ}C$ તાપમાને ઠરે છે. ગલનગુપ્ત ઉષ્મા $180.7 \ Jg^{-1}$ છે.

$5\%$ (વજનથી) સુક્રોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ $271 \, K$ અને શુદ્ધ પાણીનું ઠારબિંદુ $273.15 \, K$ છે,તો $5\%$ (વજનથી) ગ્લુકોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ .......... $K$ થાય.

Difficult
View Solution

$50 \ g$ બેન્ઝીનમાં ઓગળેલા $1.00 \ g$ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય પદાર્થને કારણે બેન્ઝીનનું ઠારબિંદુ $0.40 \ K$ જેટલું ઘટે છે. બેન્ઝીન માટે ${K_f}$ નું મૂલ્ય $5.12 \ K \ kg \ mol^{-1}$ છે. દ્રાવ્યનું આણ્વીય દળ ............ $g \ mol^{-1}$ થશે.

ઠારબિંદુમાં અવનયન અને અબાષ્પશીલ દ્રાવ્યના મોલર દળ વચ્ચેનો સંબંધ શું છે?

નીચેનામાંથી કયા દ્રાવણનું ઠારબિંદુ મહત્તમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo