$51.2 \ g$ બેન્ઝિનમાં $1.00 \ g$ વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય (અણુભાર $250 \ g \ mol^{-1}$) ઓગાળવામાં આવે છે. જો બેન્ઝિનનો ઠારણબિંદુ અવનયન અચળાંક $5.12 \ K \ kg \ mol^{-1}$ હોય,તો બેન્ઝિનનું ઠારણબિંદુ ...... $K$ જેટલું ઘટે છે.

  • A
    $0.4$
  • B
    $0.3$
  • C
    $0.5$
  • D
    $0.2$

Explore More

Similar Questions

કીટભક્ષી વનસ્પતિઓ એવી જમીનમાં ઉગે છે જે સામાન્ય રીતે શેની ઉણપ ધરાવે છે?

$(2+3x)e^{-x}$ ના વિસ્તરણમાં $x^{10}$ નો સહગુણક શોધો.

સમાન સપાટીનું ક્ષેત્રફળ ધરાવતા બે પદાર્થો $A$ અને $B$ ની થર્મલ ઉત્સર્જકતા અનુક્રમે $0.01$ અને $0.81$ છે. બંને પદાર્થો સમાન દરે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. પદાર્થ $A$ અને $B$ માંથી મહત્તમ ઉર્જા અનુક્રમે $\lambda_A$ અને $\lambda_B$ તરંગલંબાઇ પર ઉત્સર્જિત થાય છે. આ બે તરંગલંબાઇઓ વચ્ચેનો તફાવત $1 \mu m$ છે. જો પદાર્થ $A$ નું તાપમાન $5802 \ K$ હોય,તો $\lambda_B$ નું મૂલ્ય શોધો.

જો $a, b, c$ અને $d \in \mathbb{R}$ એવા હોય કે જેથી $a^2+b^2=4$ અને $c^2+d^2=2$ અને જો $(a+ib)^2=(c+id)^2(x+iy)$ હોય,તો $x^2+y^2$ ની કિંમત શોધો.

અહીં દર્શાવેલ સર્કિટમાં $8\,\Omega$ ના અવરોધમાં વ્યય થતો પાવર $2\,W$ છે. $3\,\Omega$ ના અવરોધમાં વ્યય થતો પાવર (વોટ એકમમાં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo