કયા કિસ્સામાં દ્રાવણ $A$ થી દ્રાવણ $B$ માં અભિસરણ (osmosis) થતું નથી?

  • A
    $A$ અતિ પરાસરી (hypertonic) છે
  • B
    $A$ અલ્પ પરાસરી (hypotonic) છે
  • C
    $A$ આઈસોટોનીક (isotonic) છે
  • D
    $1$ અને $3$ બંને સાચા છે

Explore More

Similar Questions

$27 \, ^\circ C$ તાપમાને $1 \, M$ દ્રાવણનું અભિસરણ દબાણ ........... $atm$ છે.

$27^{\circ} C$ તાપમાને $500 \ mL$ દ્રાવણમાં $0.01 \ mol$ $NaCl$ (વિયોજન અંશ $0.94$) અને $0.03 \ mol$ ગ્લુકોઝ ધરાવતા જલીય દ્રાવણનું અભિસરણ દબાણ ($atm$ માં) કેટલું હશે? $\left(R=0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1}\right)$

$27^{\circ} C$ તાપમાને $4.0 \ L$ દ્રાવણમાં $4 \ g$ પોલીમર ધરાવતું દ્રાવણ $3.0 \times 10^{-4} \ atm$ નું અભિસરણ દબાણ દર્શાવે છે. પોલીમરનું મોલર દળ $g \ mol^{-1}$ માં કેટલું હશે?

દ્રાવણનું અભિસરણ દબાણ (osmotic pressure) વધે છે,જો:

રિવર્સ ઓસ્મોસિસ (પ્રતિ અભિસરણ) કરવા માટે અર્ધપારગમ્ય પટલ બનાવવા માટે વપરાતા પદાર્થનું ઉદાહરણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo