ગોળાની તેના વ્યાસ પર જડત્વની ચાકમાત્રા $I$ છે. ચાર આવા ગોળાઓને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવવામાં આવે છે. $XX'$ અક્ષ પર તંત્રની જડત્વની ચાકમાત્રા ગણો. ($I$ માં)

  • A
    $9$
  • B
    $5$
  • C
    $10$
  • D
    $15$

Explore More

Similar Questions

એક તકતીની તેના સમતલને સમાંતર અને સ્પર્શક એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તો તકતીની તેના સમતલને લંબ અને સ્પર્શક એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

એક સમાન વર્તુળાકાર તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેના સમતલને લંબ અને તેની પરિઘ પરના બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી હશે ($, I$ માં)?

Difficult
View Solution

$M$ દળ અને $l$ લંબાઈ ધરાવતા સળિયાની તેના એક છેડામાંથી પસાર થતી અને તેને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$M$ દળ અને $a$ વ્યાસ ધરાવતી ચાર સમાન તક્તિઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમતલમાં ગોઠવેલી છે. જો $OO'$ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા $\frac{x}{4} Ma^2$ હોય,તો $x$ નું મૂલ્ય કેટલું થશે?

$a$ બાજુવાળી એક પાતળી સમાન ચોરસ લેમિનાને $xy$-સમતલમાં એવી રીતે મૂકવામાં આવી છે કે તેની બાજુઓ $X$ અને $Y$-અક્ષને સમાંતર હોય અને તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર હોય. $Y$-અક્ષ પર $y = 2a$ અંતરે આવેલા બિંદુમાંથી પસાર થતી અને $X$-અક્ષને સમાંતર અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા, $X$-અક્ષ પર $x = d$ અંતરે આવેલા બિંદુમાંથી પસાર થતી અને $xy$-સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા જેટલી છે. તો $d$ નું મૂલ્ય શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo