$10 \ kg$ દળ અને $0.4 \ m$ વ્યાસ ધરાવતી રિંગ તેની અક્ષની આસપાસ ભ્રમણ કરે છે. જો તે $2100$ પરિભ્રમણ પ્રતિ મિનિટ કરે,તો તેનું કોણીય વેગમાન $kg \cdot m^2/s$ માં કેટલું હશે?

  • A
    $44$
  • B
    $88$
  • C
    $4.4$
  • D
    $0.4$

Explore More

Similar Questions

એક કણનો સ્થાનસદિશ $\vec{r} = (\hat{i} + 2\hat{j} - \hat{k})$ અને તેનું વેગમાન $\vec{p} = (3\hat{i} + 4\hat{j} - 2\hat{k})$ છે. આ કણનું કોણીય વેગમાન કોને લંબ થાય?

Difficult
View Solution

એક કણનું સ્થાન $\vec r = (\hat i + 2\hat j - \hat k)$ દ્વારા અને તેનું વેગમાન $\vec p = (3\hat i + 4\hat j - 2\hat k)$ દ્વારા આપવામાં આવે છે. કોણીય વેગમાન કોને લંબ છે?

જો પૃથ્વીને $R$ ત્રિજ્યા અને $M$ દળનો ગોળો માનવામાં આવે,તો તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને સમયગાળા $T$ ના પદોમાં કોણીય વેગમાનનું મૂલ્ય કેટલું હશે?

એક પાતળી સમક્ષિતિજ તકતી તેના સ્થિર કેન્દ્ર $O$ માંથી પસાર થતી શિરોલંબ ધરી પર ભ્રમણ કરી રહી છે. તેનું કોણીય વેગમાન અનુક્રમે બિંદુઓ $A$ અને $B$ ની સાપેક્ષે $L_A$ અને $L_B$ છે, જ્યાં $OB = 2 \times OA$ છે. $\frac{L_A}{L_B}$ નું મૂલ્ય કેટલું થાય?

સ્થિર અક્ષની આસપાસ ભ્રમણ ગતિમાં અક્ષને લંબ કોણીય વેગમાન ${L_ \bot }$ શૂન્ય શા માટે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo