$m$ દળ અને $a$ લંબાઈની નિયમિત ચોરસ તકતી વિચારો. આ તકતીના કોઈ એક શિરોબિંદુમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

  • A
    $\frac{2}{3}ma^2$
  • B
    $\frac{5}{6}ma^2$
  • C
    $\frac{1}{12}ma^2$
  • D
    $\frac{7}{12}ma^2$

Explore More

Similar Questions

ઘન નળાકારની તેની પોતાની અક્ષ પરની જડત્વની ચાકમાત્રા,તેના ગુરૂત્વકેન્દ્રમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ અક્ષ પરની જડત્વની ચાકમાત્રા જેટલી છે. તેની લંબાઈ $L$ અને ત્રિજ્યા $R$ વચ્ચેનો સંબંધ શું થશે?

$10 \,kg$ દળ ધરાવતા એક સમાન આડા નક્કર નળાકારનો વિચાર કરો, જેની લંબાઈ તેની ત્રિજ્યા કરતાં $9$ ગણી છે। જો ત્રિજ્યા $40 \,cm$ હોય, તો નળાકારની ધારમાંથી પસાર થતી અને તેની અક્ષને લંબ રેખાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાની ગણતરી કરો.

તકતીના સમતલમાં રહેલા આંતરિક વર્તુળને સ્પર્શતી અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો. તકતીનું દળ $M$,આંતરિક ત્રિજ્યા $R_1$ અને બાહ્ય ત્રિજ્યા $R_2$ છે.

Difficult
View Solution

એક સમાન વર્તુળાકાર તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેના સમતલને લંબ અને તેની ધાર પરના બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી થશે ($I$ માં)?

આપેલ સમાન ચોરસ લેમિના $ABCD$ માટે,જેનું કેન્દ્ર $O$ છે,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo