આપેલ સમાન ચોરસ લેમિના $ABCD$ માટે,જેનું કેન્દ્ર $O$ છે,

  • A
    ${I_{AC}} = \sqrt 2 \,{I_{EF}}$
  • B
    $\sqrt 2 {I_{AC}} = {I_{EF}}$
  • C
    ${I_{AD}} = 3{I_{EF}}$
  • D
    $I_{AC} = I_{EF}$

Explore More

Similar Questions

$1 \, kg$ દળ અને $5 \, m$ લંબાઈ ધરાવતી એક પાતળી ધાતુની પટ્ટી ધ્યાનમાં લો. પટ્ટીને લંબ અને તેના એક છેડાથી $100 \, cm$ દૂર આવેલા અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા (moment of inertia) ગણો. (ધારો કે પટ્ટીની પહોળાઈ નગણ્ય છે.)

$40 \text{ kg}$ દળ અને $3 \text{ m}$ લંબાઈ ધરાવતા સળિયાની તેના છેડામાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ એવી $AB$ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા, $10 \text{ kg}$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા નક્કર ગોળાની $AB$ અક્ષને સમાંતર અને $3 \text{ m}$ અંતરે આવેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા જેટલી છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. $R$ નું મૂલ્ય $\sqrt{\frac{\alpha}{2}}$ તરીકે આપેલ છે. $\alpha$ નું મૂલ્ય . . . . . . છે.

$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતી તકતીમાંથી,$R$ વ્યાસ ધરાવતું એક વર્તુળાકાર કાણું પાડવામાં આવે છે,જેની ધાર કેન્દ્રમાંથી પસાર થાય છે. તકતીના બાકી રહેલા ભાગની કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

$M$ દળ અને $R/2$ ત્રિજ્યાના બે ગોળાઓને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $2R$ લંબાઈના દળ રહિત સળિયા વડે જોડેલા છે. કોઈ પણ એક ગોળાના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષ પર તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા એક સમાન પાતળા સળિયાની જડત્વની ચાકમાત્રા,તેના એક છેડાથી $\frac{L}{4}$ અંતરે આવેલા અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo