ત્રિ-આણ્વિય વાયુના અણુ માટે,જો સ્થાનાંતરિત,ભ્રમણીય અને કંપન ગતિના મુક્તતાના અંશ (degrees of freedom) ધ્યાનમાં લેવામાં આવે,તો $C_P/C_V = ?$

  • A
    $1.28$
  • B
    $1.33$
  • C
    $1.4$
  • D
    $1.6$

Explore More

Similar Questions

વાયુની આંતરિક ઉર્જાનું સમીકરણ તેની મુક્તિની માત્રા (degree of freedom) ના સ્વરૂપમાં મેળવો.

ઉર્જાના સમવિભાજનના નિયમ અનુસાર, અદ્રઢ દ્વિપરમાણ્વીય વાયુની અચળ કદ પર મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી થાય?

$n$ સ્વતંત્રતાના અંશો (degrees of freedom) ધરાવતા બહુપરમાણ્વીય વાયુ માટે અણુ દીઠ સરેરાશ ઉર્જા કેટલી થાય? (જ્યાં $k$ એ બોલ્ટ્ઝમેનનો અચળાંક છે અને $T$ એ તાપમાન છે.)

દ્વિ-પરમાણ્વીય વાયુ માટે મુક્તિના અંશો (degree of freedom) ની ગણતરી કરો.

ચોક્કસ તાપમાને,વાયુના અણુ દીઠ મુક્તિના અંશો (degrees of freedom) $8$ છે. જ્યારે વાયુ અચળ દબાણે વિસ્તરણ પામે છે ત્યારે તે $150 \; J$ કાર્ય કરે છે. વાયુ દ્વારા શોષાયેલી ઉષ્માનો જથ્થો $..... \; J$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo