જો હાઈડ્રોજન પરમાણુ ધરા અવસ્થામાંથી $n = 4$ મુખ્ય કવોન્ટમ આંક ધરાવતી ઉત્તેજિત અવસ્થામાં જાય,તો ઉત્સર્જન વર્ણપટમાં મળતી વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી હશે?

  • A
    $6$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $5$

Explore More

Similar Questions

હાઇડ્રોજન વર્ણપટમાં લાયમન અને બામર શ્રેણીને અનુરૂપ સૌથી લાંબી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો છે?

Difficult
View Solution

હાઇડ્રોજનમાં પાશ્વન શ્રેણીની પ્રથમ તરંગલંબાઇ $18,800 \, \mathring A$ છે,તો પાશ્વન શ્રેણીની લઘુત્તમ તરંગલંબાઇ કેટલા $\mathring A$ મળે?

Difficult
View Solution

હાઇડ્રોજન વર્ણપટમાં,ધારો કે $\lambda$ એ લાયમન શ્રેણીની પ્રથમ સંક્રમણ રેખાની તરંગલંબાઇ છે. પાશ્ચન શ્રેણીની $3^{\text{rd}}$ સંક્રમણ રેખા અને બામર શ્રેણીની $2^{\text{nd}}$ સંક્રમણ રેખાની તરંગલંબાઇ વચ્ચેનો તફાવત $a\lambda$ છે,જ્યાં $a = ........$

બામર શ્રેણીની બીજી રેખાનો રંગ કયો છે?

જો હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન $3^{rd}$ કક્ષામાંથી $2^{nd}$ કક્ષામાં કૂદકો મારે,તો તે $\lambda$ તરંગલંબાઇનો ફોટોન ઉત્સર્જિત કરે છે. જ્યારે તે $4^{th}$ કક્ષામાંથી $3^{rd}$ કક્ષામાં કૂદકો મારે,ત્યારે ફોટોનની અનુરૂપ તરંગલંબાઇ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo