વિદ્યુતભારિત વાહક ગોળા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    ગોળાની અંદર વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોતું નથી.
  • B
    ગોળાની અંદર સ્થિતિમાન $V$ અચળ હોય છે.
  • C
    ગોળાની અંદર $E$ ની દિશા ત્રિજ્યાવર્તી હોય છે.
  • D
    ગોળાની અંદર વિદ્યુતભાર ઘનતા શૂન્ય હોય છે.

Explore More

Similar Questions

ધારો કે એક શરૂઆતમાં તટસ્થ પોલા વાહક ગોળાકાર કવચ છે જેની આંતરિક ત્રિજ્યા $r$ અને બાહ્ય ત્રિજ્યા $2r$ છે. હવે $+Q$ જેટલો બિંદુવત વિદ્યુતભાર કવચની અંદર કેન્દ્રથી $r/2$ અંતરે મૂકવામાં આવે છે. ત્યારબાદ કવચની બાહ્ય સપાટીને પૃથ્વી સાથે જોડીને અર્થિંગ કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,કેન્દ્ર અને $+Q$ વિદ્યુતભારમાંથી પસાર થતી રેખા પર $+Q$ વિદ્યુતભારથી $2r$ અંતરે આવેલું એક બાહ્ય બિંદુ $P$ છે. બિંદુ $P$ પર મૂકવામાં આવેલા પરીક્ષણ વિદ્યુતભાર $+q$ પર લાગતા બળનું મૂલ્ય કેટલું હશે?

એક વાહકને બાહ્ય વિદ્યુતક્ષેત્રમાં રાખતા અને સ્થિત-વિદ્યુતશાસ્ત્રના પરિણામો પરથી,નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે?

એક ધાતુના ઘનને $(+Q)$ જેટલો ધન વિદ્યુતભાર આપવામાં આવે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વિધાન : વાહકની અંદરની પોલાણમાં વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે.
કારણ : વાહક પરના વિદ્યુતભારો માત્ર તેની સપાટી પર જ રહે છે.

વાહકોના સ્થિતવિદ્યુતશાસ્ત્ર અંગેના મહત્વના પરિણામો લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo