એક વાહકને બાહ્ય વિદ્યુતક્ષેત્રમાં રાખતા અને સ્થિત-વિદ્યુતશાસ્ત્રના પરિણામો પરથી,નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે?

  • A
    વાહકની અંદર સ્થિત-વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે.
  • B
    સ્થિર સ્થિતિમાં વાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોય છે.
  • C
    ભારિત વાહકની સપાટી પર વિદ્યુતક્ષેત્ર સપાટીને લંબ હોવું જોઈએ.
  • D
    વાહકના સમગ્ર કદમાં સ્થિત-વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે.

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા ગોળાની સપાટી પર $q$ જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. તેને $2R$ ત્રિજ્યા ધરાવતા એક કેન્દ્રીય પોલા સુવાહક ગોળા વડે આવરી લેવામાં આવે છે. જો આ પોલા ગોળાને અર્થિંગ (earthing) કરવામાં આવે, તો તેની બહારની સપાટી પરનો વિદ્યુતભાર કેટલો હશે?

$a < b < c$ ત્રિજ્યા ધરાવતા ત્રણ સમકેન્દ્રીય ધાતુના ગોળાઓ $A, B$ અને $C$ ધ્યાનમાં લો. $A$ અને $B$ જોડાયેલા છે,જ્યારે $C$ ને અર્થિંગ (grounded) કરેલ છે. જો મધ્યના ગોળા $B$ નું સ્થિતિમાન $V$ કરવામાં આવે,તો ગોળા $C$ પરનો વિદ્યુતભાર કેટલો હશે?

$R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારીત ગોળાકાર વાહકોને તાર વડે જોડવામાં આવે છે. ગોળાઓની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો ગુણોત્તર $\sigma_1/\sigma_2$ કેટલો થશે?

$r_{1}$ અને $r_{2}$ $(r_{2} > r_{1})$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય ગોળીય ધાતુના કવચનો વિચાર કરો. જો બહારના કવચ પર $q$ વિદ્યુતભાર હોય અને અંદરનું કવચ અર્થિંગ (grounded) કરેલું હોય, તો અંદરના કવચ પરનો વિદ્યુતભાર કેટલો હશે?

$+ 1\,\mu C$ ના મૂલ્યનો એક બિંદુવત વિદ્યુતભાર $(0, 0, 0)$ પર સ્થિર છે. એક અલગ કરેલ વિદ્યુતભાર રહિત ગોલીય વાહકનું કેન્દ્ર $(4, 0, 0)$ પર સ્થિર છે. ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન અને પ્રેરિત વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo