બે વિદ્યુતભારો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. ત્રીજા વિદ્યુતભારને ક્યાં મૂકવામાં આવે કે જેથી તે સ્થિર સ્થિતિમાં રહે?

  • A
    $9 \ e$ થી $30 \ cm$ અંતરે
  • B
    $16 \ e$ થી $40 \ cm$ અંતરે
  • C
    $9 \ e$ થી $40 \ cm$ અંતરે
  • D
    $(a)$ અને $(b)$ બંને

Explore More

Similar Questions

વીજભારોના તંત્ર ${q_1}, {q_2}, \dots, {q_n}$ ને કારણે ${q_1}$ પર લાગતા કુલંબિયન બળનું સામાન્ય સમીકરણ લખો.

$+4q$ અને $-4q$ મૂલ્યના બે બિંદુવત વિદ્યુતભારો $A$ અને $B$ ને એક રેખા પર $r$ અંતરે મૂકવામાં આવ્યા છે. તેમની વચ્ચે લાગતું બળ $F$ છે. જો બિંદુ $A$ પરના વિદ્યુતભારનો $25\%$ ભાગ બિંદુ $B$ પર સ્થાનાંતરિત કરવામાં આવે,તો હવે તેમની વચ્ચે લાગતું નવું બળ કેટલું થશે?

$5 \times 10^{-11} \, m$ ના અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા સ્થિત-વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર કેટલો થશે? (ઇલેક્ટ્રોન પરનો વીજભાર $= 1.6 \times 10^{-19} \, C$,ઇલેક્ટ્રોનનું દળ $= 9.1 \times 10^{-31} \, kg$,પ્રોટોનનું દળ $= 1.6 \times 10^{-27} \, kg$,$G = 6.7 \times 10^{-11} \, N m^2/kg^2$).

Difficult
View Solution

$2 C$ અને $6 C$ ના બે વિદ્યુતભારો એક નિશ્ચિત અંતરે રહેલા છે. જો દરેક વિદ્યુતભારમાં $-4 C$ ઉમેરવામાં આવે, તો શરૂઆતનું $12 \times 10^3 \,N$ બળ બદલાઈને કેટલું થશે?

હવામાં અમુક અંતર $r$ પર મૂકવામાં આવેલા બે બિંદુવત વિદ્યુતભારો એકબીજા પર $F$ જેટલું બળ લગાડે છે. તો $k$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં આ વિદ્યુતભારો સમાન બળ લગાડે તે માટેનું અંતર $r'$ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo