$10 \, cm$ અંતરે રહેલા બે ઇલેક્ટ્રોન વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળ અને સ્થિત વિદ્યુત બળને અનુક્રમે $F_g$ અને $F_e$ વડે દર્શાવવામાં આવે છે. ગુણોત્તર $F_g / F_e$ નો ક્રમ કેટલો છે?

  • A
    $10^{42}$
  • B
    $10$
  • C
    $1$
  • D
    $10^{-43}$

Explore More

Similar Questions

નીચે આપેલા ફિલ્ડ પેટર્નમાંથી કઈ પેટર્ન વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને માટે માન્ય છે?

$R$ ત્રિજ્યાની એક પાતળી ગોળીય કવચની સપાટી પર $Q$ વિદ્યુતભાર સમાન રીતે વિતરીત થયેલો છે. નીચેના પૈકી કયો આલેખ $0 \leq r < \infty$ ની મર્યાદામાં કવચ વડે ઉત્પન્ન થતાં વિદ્યુત ક્ષેત્ર $E(r)$ ને સૌથી નજીક દર્શાવે છે,જ્યાં $r$ એ કવચના કેન્દ્રથી અંતર છે?

વાન ડી ગ્રાફ જનરેટર શું ઉત્પન્ન કરે છે?

$1 \ g$ દળ ધરાવતા બે વિદ્યુતભારીત કણો $1 \ m$ અંતરે મૂકવામાં આવ્યા છે. જો દરેક કણ $1 \ fC$ (ફેમ્ટો કુલંબ) વિદ્યુતભાર ધરાવતા હોય, તો તેમની વચ્ચે લાગતું પ્રભાવી બળ કયું છે?

$\rho$ ઘનતા ધરાવતા બે સમાન વિદ્યુતભારીત ગોળાઓને સમાન લંબાઈની અવિસ્તરણીય દોરીઓ વડે એક જ બિંદુએથી લટકાવવામાં આવે છે,જે દોરીઓ વચ્ચે $\theta$ ખૂણો બનાવે છે. જ્યારે તેમને $\sigma$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં લટકાવવામાં આવે છે,ત્યારે ખૂણો $\theta$ સમાન રહે છે. પ્રવાહીનો ડાયઇલેક્ટ્રિક અચળાંક $K$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo