બે $+9e$ અને $+e$ વિદ્યુતભાર ધરાવતા કણો એકબીજાથી $16\, cm$ દૂર આવેલા છે. ત્રીજો વિદ્યુતભાર $q$ તેમની વચ્ચે ક્યાં મૂકવો જોઈએ કે જેથી તંત્ર સંતુલનમાં રહે?

  • A
    $+9e$ થી $12\, cm$
  • B
    $+9e$ થી $24\, cm$
  • C
    $+e$ થી $12\, cm$
  • D
    $+e$ થી $24\, cm$

Explore More

Similar Questions

$A$ અને $B$ એ વાહક પદાર્થમાંથી બનેલા બે સમાન બ્લોક છે. તેઓને આડા ઘર્ષણરહિત ટેબલ પર મૂકવામાં આવ્યા છે અને $K$ બળ અચળાંક ધરાવતી હલકી વાહક સ્પ્રિંગ દ્વારા જોડવામાં આવ્યા છે. સ્પ્રિંગની ખેંચાયા વગરની લંબાઈ $L_0$ છે. દરેક બ્લોકને $Q/2$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે છે. પરિણામે,સ્પ્રિંગ ખેંચાઈને સંતુલિત લંબાઈ $L$ પ્રાપ્ત કરે છે. $Q$ નું મૂલ્ય શોધો.

બે વિદ્યુતભારો $q_1 = +6q$ અને $q_2 = -3q$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યા છે. એક પ્રોટોનને $q_2$ થી દૂર $x$-અક્ષ પર મૂકવામાં આવે છે. પ્રોટોન સંતુલનમાં રહે તે માટે,$q_1$ અને પ્રોટોન વચ્ચેનું અંતર કેટલું હશે?

$x$-અક્ષ પર $x=0$,$x=l/3$ અને $x=l$ સ્થાન પર અનુક્રમે $3Q$,$q$ અને $Q$ વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. જ્યારે $Q$ વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય,ત્યારે $q$ નું મૂલ્ય કેટલું થાય?

$m_{1}$ દળ અને $q_{1}$ વીજભાર ધરાવતો એક વીજભારિત કણ $r$ ત્રિજ્યાના વર્તુળમાં પરિભ્રમણ કરી રહ્યો છે. $q_{2}$ વીજભાર અને $m_{2}$ દળ ધરાવતો બીજો વીજભારિત કણ વર્તુળના કેન્દ્ર પર સ્થિત છે. જો પરિભ્રમણ કરતા કણનો વેગ $v$ અને આવર્તકાળ $T$ હોય, તો:

કોઈપણ નિશ્ચિત અંતર માટે,બે પ્રોટોન વચ્ચેનું વિદ્યુતચુંબકીય બળ તેમની વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળ કરતાં $10^n$ ગણું છે. તો $n=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo