આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $R$ ત્રિજ્યાનું વર્તુળ સમાન વિદ્યુતક્ષેત્રમાં દોરવામાં આવ્યું છે. જો વર્તુળના પરિઘ પરના બિંદુઓ $A, B, C$ અને $D$ ના સ્થિતિમાન અનુક્રમે $V_A, V_B, V_C$ અને $V_D$ હોય,તો:

  • A
    $V_A > V_C, V_B = V_D$
  • B
    $V_A < V_C, V_B = V_D$
  • C
    $V_A = V_C, V_B < V_D$
  • D
    માત્ર $V_A = V_C$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

સમસ્થિતિમાન પૃષ્ઠ (equipotential surface) અને વિદ્યુત બળરેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો હોય છે ($^{\circ}$ માં)?

નાના અંતરે રહેલા બે સમાન ધન વિદ્યુતભારો માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $P$ બિંદુ આગળ એક બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. તેની આસપાસ એક પોલો વાહક ગોળો મૂકેલો છે. જો $A$,$B$ અને $C$ બિંદુઓ આગળના સ્થિતિમાન અનુક્રમે $V_A$,$V_B$ અને $V_C$ હોય,તો:

જો એકમ વિદ્યુતભારને સમસ્થિતિમાન પૃષ્ઠ પર એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવામાં આવે,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo