$1 \, g$ જેટલા સમાન દળના બે સમાન ગોળાઓ પરનો સમાન વિદ્યુતભાર $10^{-9} \, C$ છે. તેમને સમાન લંબાઈની દોરીઓ વડે લટકાવવામાં આવે છે. જો ગોળાઓના કેન્દ્રો વચ્ચેનું અંતર $0.3 \, cm$ હોય,તો દોરીએ શિરોલંબ સાથે બનાવેલો ખૂણો કેટલો હશે?

  • A
    $\tan^{-1}(0.1)$
  • B
    $\tan^{-1}(2)$
  • C
    $\tan^{-1}(1.5)$
  • D
    $\tan^{-1}(0.6)$

Explore More

Similar Questions

એક ચોરસના ત્રણ ખૂણાઓ પર ત્રણ સમાન વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. જો $q_1$ અને $q_2$ વચ્ચેનું બળ $F_{12}$ હોય અને $q_1$ અને $q_3$ વચ્ચેનું બળ $F_{13}$ હોય,તો તેમના મૂલ્યોનો ગુણોત્તર $\frac{F_{12}}{F_{13}}$ કેટલો થાય?

બે બિંદુવત વિદ્યુતભારો $q_1$ અને $q_2$ એકબીજાથી '$l$' અંતરે છે. જો એક વિદ્યુતભારને બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો બળનું મૂલ્ય $n$ ગણું થાય છે, જ્યાં $n$ નું મૂલ્ય કેટલું છે?

સમાન લંબાઈની દોરીઓ વડે બે સમાન વિદ્યુતભારીત ગોળાઓને લટકાવવામાં આવે છે. દોરીઓ એકબીજા સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. જ્યારે તેમને $0.8 \, g \cdot cm^{-3}$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે,ત્યારે પણ ખૂણો સમાન રહે છે. જો ગોળાના પદાર્થની ઘનતા $1.6 \, g \cdot cm^{-3}$ હોય,તો પ્રવાહીનો ડાય-ઈલેક્ટ્રિક અચળાંક શોધો.

Difficult
View Solution

બે વિદ્યુતભારો $q_1 = +6q$ અને $q_2 = -3q$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યા છે. એક પ્રોટોનને $q_2$ થી દૂર $x$-અક્ષ પર મૂકવામાં આવે છે. પ્રોટોન સંતુલનમાં રહે તે માટે,$q_1$ અને પ્રોટોન વચ્ચેનું અંતર કેટલું હશે?

$CsCl$ ના સામાન્ય સ્ફટિક બંધારણમાં,$Cs^+$ અને $Cl^-$ આયનો આકૃતિમાં દર્શાવ્યા મુજબ $bcc$ રચનામાં ગોઠવાયેલા છે. આઠ $Cs^+$ આયનોને કારણે $Cl^-$ આયન પર લાગતું ચોખ્ખું સ્થિત-વિદ્યુત બળ ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo