$t = 0$ સમયે જ્યારે કળ $K$ ને દબાવવામાં આવે છે,ત્યારે આપેલા પરિપથમાં $AB$ અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ '$i$' માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $t = 0$ સમયે $i = 2 \ mA$ અને સમય જતાં તે ઘટીને $1 \ mA$ થાય છે.
  • B
    વિદ્યુતપ્રવાહ $i$ એ $1 \ mA$ અને $2 \ mA$ ની વચ્ચે દોલનો કરે છે.
  • C
    દરેક સમયે $t$ માટે $i = 2 \ mA$.
  • D
    દરેક સમયે $t$ માટે $i = 1 \ mA$.

Explore More

Similar Questions

રેક્ટિફાયરમાં વપરાતા ફિલ્ટર સર્કિટમાં લોડ અવરોધ $200 \Omega$ અને કેપેસીટન્સ $15 \mu\text{F}$ છે. તો ટાઈમ કોન્સ્ટન્ટનું મૂલ્ય . . . . . . છે.

$1000 \ \mu F$ ના કેપેસિટર પર $20 \ V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવા માટે,જ્યારે તેને $200 \ \mu C/s$ ના સ્થિર દરે ચાર્જ કરવામાં આવે ત્યારે જરૂરી સમય સેકન્ડમાં કેટલો હશે?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,સ્ટેડી સ્ટેટ (સ્થાયી અવસ્થા) માં શું થાય છે?

એક $RC$ સર્કિટમાં, જ્યાં $R$ અવરોધ છે અને $C$ કેપેસિટન્સ છે, નીચેનામાંથી કોનું પરિમાણ સમયનું છે?

એક શુદ્ધ કેપેસિટરની કેપેસિટન્સ $1 \, F$ છે. $DC$ સર્કિટમાં,તેનો અસરકારક અવરોધ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo