$10 \ cm$ ત્રિજ્યાના એક વાહક ગોળાને $10 \ \mu C$ વિદ્યુતભારથી વિદ્યુતભારિત કરવામાં આવે છે. $20 \ cm$ ત્રિજ્યા ધરાવતા બીજા વિદ્યુતભાર રહિત ગોળાને તેની સાથે સંપર્કમાં લાવીને અલગ કરવામાં આવે છે. ગોળાઓ પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો ગુણોત્તર ....... હશે. ($: 1$ માં)

  • A
    $2$
  • B
    $1$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

$a$ અને $b$ ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારીત સુવાહક ગોળાઓને એક સુવાહક તાર વડે જોડવામાં આવે છે. તો આ બે ગોળાઓ પરના વિદ્યુતભારોનો ગુણોત્તર કેટલો થશે?

તાંબા અને એલ્યુમિનિયમના બે સમાન વાહકોને સમાન વિદ્યુતક્ષેત્રોમાં મૂકવામાં આવે છે. એલ્યુમિનિયમમાં પ્રેરિત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય ગોળીય કવચ પર અનુક્રમે $q_1$ અને $q_2$ વિદ્યુતભાર છે. જ્યારે કી $k$ બંધ કરવામાં આવે ત્યારે તેમાંથી કેટલો વિદ્યુતભાર વહેશે?

જો બે વાહક ગોળાઓને અલગ-અલગ વીજભારિત કરવામાં આવે અને પછી સંપર્કમાં લાવવામાં આવે,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક વિદ્યુતભારીત પોલા ગોળાની અંદર,કોઈપણ બિંદુએ વિદ્યુતક્ષેત્ર $(E)$ અને સ્થિતિમાન $(V)$ કેટલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo