વિદ્યુત સ્થિતિમાન $V = 6x - 8xy^2 - 8y + 6yz - 4z^2$ સૂત્ર દ્વારા આપવામાં આવે છે. ઉગમબિંદુ પર મુકેલા $2 \ C$ ના વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતબળ $N$ માં શોધો.

  • A
    $2$
  • B
    $6$
  • C
    $8$
  • D
    $20$

Explore More

Similar Questions

$0.2 \ m^3$ કદ ધરાવતા અવકાશના એક ચોક્કસ વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન દરેક જગ્યાએ $5 \ V$ માલૂમ પડે છે. આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય . . . . . . $N/C$ છે.

વિદ્યુત સ્થિતિમાન $V$ એ અંતર $x$ $(m)$ ના વિધેય તરીકે $V = (2x^2 + 10x - 9) \text{ V}$ દ્વારા આપવામાં આવે છે. $x = 1 \text{ m}$ આગળ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ($\text{ V/m}$ માં)?

બે બિંદુઓ વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર $\vec E$ મૂલ્ય અને દિશા બંનેમાં અચળ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતક્ષેત્રની રેખાઓ સાથે $\theta = 60^o$ ના ખૂણે $d$ લંબાઈનો માર્ગ ધ્યાનમાં લો. બિંદુ $1$ અને $2$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

જો સ્થિતિમાન $(V)$ વિરુદ્ધ અંતર $(X)$ નો આલેખ દર્શાવ્યા મુજબ હોય,તો કયા વિસ્તારમાં વિદ્યુતક્ષેત્રના $x$-ઘટકનું મૂલ્ય મહત્તમ હશે?

અવકાશના એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $E = (5x) \hat{i} \text{ N/C}$ તરીકે આપવામાં આવ્યું છે. $Y$-અક્ષ પર $y = 5 \text{ m}$ પર બિંદુ $A$ અને $X$-અક્ષ પર $x = 2 \text{ m}$ પર બિંદુ $B$ ધ્યાનમાં લો. જો બિંદુઓ $A$ અને $B$ પરના સ્થિતિમાન અનુક્રમે $V_A$ અને $V_B$ હોય, તો $(V_B - V_A)$ કેટલું થાય ($\text{ V}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo