જ્યારે $N-P-N$ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ ઍમ્પિફાયર તરીકે કરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી શું થાય છે?

  • A
    બેઝમાં રહેલા ઇલેક્ટ્રોન કલેક્ટર તરફ ગતિ કરે છે.
  • B
    ઍમિટરના હોલ બેઝ તરફ ગતિ કરે છે.
  • C
    ઍમિટરના ઇલેક્ટ્રોન બેઝ તરફ ગતિ કરે છે.
  • D
    બેઝના હોલ ઍમિટર તરફ ગતિ કરે છે.

Explore More

Similar Questions

$CE$ ઍમ્પ્લિફાયરને લાગુ પાડેલ ઇનપુટ વૉલ્ટેજ $v_i = 0.2 \sin(1000t) \text{ V}$ છે. જો ઍમ્પ્લિફાયરનો વૉલ્ટેજ ગેઇન $10$ હોય,તો આઉટપુટ વૉલ્ટેજનું સમીકરણ ....... $\text{V}$ છે.

$CE$ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર માટે, પ્રવાહ એમ્પ્લીફિકેશન ફેક્ટર $59$ છે અને એમિટર પ્રવાહ $6.6 \, mA$ છે। તો બેઝ પ્રવાહ કેટલો હશે?

કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટરમાં પ્રવાહ ગેઈન $\beta$ નું મૂલ્ય $49$ છે. જો બેઝ પ્રવાહમાં $5.0 \ \mu A$ જેટલો ફેરફાર થાય,તો કલેક્ટર પ્રવાહ અને એમીટર પ્રવાહમાં કેટલો ફેરફાર થશે?

$N-P-N$ ટ્રાન્ઝિસ્ટર સર્કિટમાં,કોમન એમિટર કોન્ફિગરેશનનો ઉપયોગ કરવામાં આવે છે. કલેક્ટર સાથે લોડ અવરોધ $R_L$ અને બેઝ સાથે બેઝ અવરોધ $R_B$ જોડાયેલ છે. જો $V_{CC} = 8V$,$V_{CE} = 4V$,$V_{BE} = 0.6V$,કલેક્ટર પ્રવાહ $I_C = 4mA$ અને પ્રવાહ ગેઇન $\beta = 100$ હોય,તો $R_L$ અને $R_B$ ના મૂલ્યો અનુક્રમે શોધો.

Difficult
View Solution

આપેલ ટ્રાન્ઝિસ્ટર સર્કિટમાં,બેઝ કરંટ $35 \mu A$ છે. અવરોધ $R_b$ નું મૂલ્ય......$ k \Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo