નીચે આપેલા વિધાનોમાંથી ટ્રાન્ઝિસ્ટર માટે કયા બે વિધાનો સત્ય છે?
$(1)$ ટ્રાન્ઝિસ્ટરના બેઝ,ઍમિટર અને કલેક્ટર વિભાગો સમાન કદ અને સમાન અશુદ્ધિનું પ્રમાણ ધરાવે છે.
$(2)$ બેઝ વિભાગ પાતળો અને ઓછી અશુદ્ધિ ધરાવે છે.
$(3)$ ઍમિટર-બેઝ જંકશન ફૉરવર્ડ બાયસમાં અને બેઝ-કલેક્ટર જંકશન રિવર્સ બાયસમાં હોય છે.
$(4)$ ઍમિટર-બેઝ જંકશન અને બેઝ-કલેક્ટર જંકશન બંને ફૉરવર્ડ બાયસમાં હોય છે.

  • A
    $(4)$ અને $(1)$
  • B
    $(1)$ અને $(2)$
  • C
    $(2)$ અને $(3)$
  • D
    $(3)$ અને $(4)$

Explore More

Similar Questions

ટ્રાન્ઝિસ્ટર ઑસ્સિલેટર એવી રચના છે કે,જેનો ઉપયોગ ....... માટે થાય છે.

એક કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર $6 k\Omega$ ના લોડ અવરોધ સાથે જોડાયેલ છે. જ્યારે બેઝ-એમિટર વોલ્ટેજમાં $15 mV$ નો નાનો a.c. સિગ્નલ ઉમેરવામાં આવે છે, ત્યારે બેઝ પ્રવાહમાં ફેરફાર $20 \mu A$ અને કલેક્ટર પ્રવાહમાં ફેરફાર $1.8 mA$ છે. એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન કેટલો છે?

$n-p-n$ ટ્રાન્ઝિસ્ટરના આઉટપુટ લાક્ષણિકતાઓ શું દર્શાવે છે? ($I_C =$ કલેક્ટર પ્રવાહ, $V_{CE} =$ કલેક્ટર અને એમિટર વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત, $I_B =$ બેઝ પ્રવાહ, $V_{BB} =$ બેઝને આપવામાં આવતો વોલ્ટેજ, $V_{BE} =$ બેઝ અને એમિટર વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત)

$N-P-N$ ટ્રાન્ઝિસ્ટર પરિપથમાં,કલેક્ટર પ્રવાહ $10 \ mA$ છે. જો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનમાંથી $90\%$ ઇલેક્ટ્રોન કલેક્ટર સુધી પહોંચતા હોય,તો એમીટર પ્રવાહ $(I_E)$ અને બેઝ પ્રવાહ $(I_B)$ અનુક્રમે કેટલા હશે?

Difficult
View Solution

$1000$ જેટલો વોલ્ટેજ ગેઈન ધરાવતા કોમન એમિટર એમ્પ્લીફાયર માટે ઇનપુટ સિગ્નલ $v_i = (0.004 \, V) \sin(\omega t + \pi/2)$ છે. તો અનુરૂપ આઉટપુટ સિગ્નલ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo