પાતળા સમબહિર્ગોળ લેન્સની ઓપ્ટિક અક્ષ $x$-અક્ષ છે. વસ્તુ અને તેના પ્રતિબિંબના યામ અનુક્રમે $(-40 \, cm, 1 \, cm)$ અને $(50 \, cm, -2 \, cm)$ છે. લેન્સનું સ્થાન શોધો.

  • A
    $x = +20 \, cm$
  • B
    $x = -30 \, cm$
  • C
    $x = -10 \, cm$
  • D
    ઉગમબિંદુ

Explore More

Similar Questions

$4 \; cm$ કેન્દ્રલંબાઈ અને $1.4$ વક્રીભવનાંક ધરાવતો લેન્સ $1.6$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે,તો તેની નવી કેન્દ્રલંબાઈ $cm$ માં કેટલી થશે?

કાચના એક સમાન-બહિર્ગોળ લેન્સ $\left( \mu = \frac{3}{2} \right)$ ને ધ્યાનમાં લો. જો લેન્સનું તાપમાન $40\, ^\circ C$ જેટલું વધારવામાં આવે,તો તેની કેન્દ્રલંબાઈ સમાન રહે છે. કાચનો રેખીય પ્રસરણાંક $2.5 \times 10^{-4} / ^\circ C$ છે. તાપમાનમાં $40\, ^\circ C$ નો વધારો કરવાથી કાચના વક્રીભવનાંકમાં થતો ફેરફાર ગણો.

$\mu$ વક્રીભવનાંક ધરાવતા લેન્સની કેન્દ્રલંબાઈ '$f$' છે. જ્યારે આ લેન્સને '$\mu_0$' વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે, ત્યારે તેની કેન્દ્રલંબાઈ '$f_0$' થાય છે. તો '$f_0$' નું મૂલ્ય શું હશે?

જો એક સમતલ-બહિર્ગોળ લેન્સમાં,બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $10 \,cm$ હોય અને લેન્સની કેન્દ્રલંબાઈ $30 \,cm$ હોય,તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક .......... હશે.

એક લેન્સનો પાવર $-4.0 \text{ ડાયોપ્ટર}$ છે. આનો અર્થ . . . . . . થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo