એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનું કોણીય મેગ્નીફિકેશન $10$ છે. અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે રચાય છે. ટેલિસ્કોપની લંબાઈ $44 \, cm$ છે. તો ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ .......... $cm$ છે.

  • A
    $4$
  • B
    $40$
  • C
    $44$
  • D
    $440$

Explore More

Similar Questions

એક ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $100 \ cm$ અને આઈ-પીસની કેન્દ્રલંબાઈ $5 \ cm$ છે. ટેલિસ્કોપની મોટવણી (magnifying power) કેટલી હશે?

ટેલિસ્કોપ (દૂરબીન) એટલે શું?

એક ખગોળીય ટેલિસ્કોપ માટે દૂરની વસ્તુઓ માટે કોણીય મોટવણીનું મૂલ્ય $5$ છે. ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર $36 \, cm$ છે. અંતિમ પ્રતિબિંબ અનંત પર રચાય છે. ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $f_o$ અને આઈપીસની કેન્દ્રલંબાઈ $f_e$ શોધો.

Difficult
View Solution

સામાન્ય ગોઠવણમાં,વક્રીભૂત ટેલિસ્કોપ માટે,ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર $30\,cm$ છે. જ્યારે ટેલિસ્કોપનું કોણીય મોટવણી $2$ હોય,ત્યારે ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $.....\,cm$ હશે.

જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આયપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $200 \, cm$ અને $4 \, cm$ હોય,તો દૂરની દ્રષ્ટિ (સામાન્ય ગોઠવણ) માટે મેગ્નિફિકેશન પાવર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo