સૂર્ય (વ્યાસ $D$) એ $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાના ધ્રુવ આગળ $\theta$ ખૂણો આંતરે છે. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે?

  • A
    $f \theta$
  • B
    $2f \theta$
  • C
    $f^{2} \theta / D$
  • D
    $D \theta$

Explore More

Similar Questions

$2.5\; cm$ કદની એક નાની મીણબત્તીને $36\; cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $27\; cm$ અંતરે મૂકવામાં આવી છે. સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે અરીસાથી કેટલા અંતરે પડદો રાખવો જોઈએ? પ્રતિબિંબનો પ્રકાર અને કદ જણાવો. જો મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે,તો પડદાને કેવી રીતે ખસેડવો પડશે?

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાના ધ્રુવથી $u$ અંતરે તેની મુખ્ય અક્ષ પર $b$ લંબાઈનો એક નાનો રેખીય પદાર્થ મૂકવામાં આવ્યો છે. પ્રતિબિંબની આશરે લંબાઈ કેટલી હશે?

Difficult
View Solution

એક અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $50 \, cm$ છે. વસ્તુને ક્યાં મૂકવી જોઈએ જેથી તેનું પ્રતિબિંબ બે ગણું મોટું અને ઉલટું મળે?

એક વસ્તુ અને તેના ત્રણ ગણા મોટા વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું અંતર $40 \ cm$ છે. વપરાયેલ અરીસાની કેન્દ્રલંબાઈ . . . . . . $cm$ છે.

$10$ cm કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો જ્યારે વસ્તુને બે અલગ-અલગ સ્થાનો પર મૂકવામાં આવે ત્યારે વસ્તુ કરતાં બમણા કદનું પ્રતિબિંબ રચે છે. વસ્તુના આ બે સ્થાનો વચ્ચેનું અંતર . . . . . . cm છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo