લાલ પ્રકાશ માટે કાચનો વક્રીભવનાંક $1.520$ અને ભૂરા પ્રકાશ માટે $1.525$ છે. ધારો કે આ કાચના પ્રિઝમમાં લાલ અને ભૂરા રંગના પ્રકાશનું વિચલન અનુક્રમે $D_1$ અને $D_2$ છે. તો:

  • A
    $D_1 < D_2$
  • B
    $D_1 = D_2$
  • C
    $D_1$ અને $D_2$ પ્રિઝમના કોણ પર આધાર રાખે છે.
  • D
    $D_1 > D_2$

Explore More

Similar Questions

ત્રણ પ્રિઝમ $1, 2$ અને $3$ નો પ્રિઝમ કોણ $A = 60^o$ છે,પરંતુ તેમના વક્રીભવનાંક અનુક્રમે $1.4, 1.5$ અને $1.6$ છે. જો $\delta_1, \delta_2, \delta_3$ એ તેમના વિચલન કોણ હોય,તો:

એક પ્રકાશનું કિરણ સમબાજુ પ્રિઝમની એક સપાટી પર લંબરૂપે આપાત થાય છે અને બીજી સપાટી પરથી ઘસાઈને (grazingly) બહાર નીકળે છે. પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?

$A = 30^{\circ}$ ખૂણાવાળા પ્રિઝમ પર એક પ્રકાશનું કિરણ $60^{\circ}$ ના આપાતકોણે આપાત થાય છે. જો નિર્ગમન કિરણ આપાત કિરણ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતું હોય,તો પ્રિઝમનો વક્રીભવનાંક શોધો $:-$

$1.54$ વક્રીભવનાંક ધરાવતા કાચના $4^{\circ}$ ખૂણાવાળા એક પાતળા પ્રિઝમ $P_1$ ને $1.72$ વક્રીભવનાંક ધરાવતા કાચના બીજા પાતળા પ્રિઝમ $P_2$ સાથે એવી રીતે જોડવામાં આવે છે કે જેથી વિચલન રહિત વિભાજન (dispersion without deviation) મળે. પ્રિઝમ $P_2$ નો ખૂણો ડિગ્રીમાં કેટલો હશે?

જ્યારે $60^{\circ}$ પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યારે તે ન્યૂનત્તમ વિચલન અનુભવે છે. જો પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt{2}$ હોય,તો આપાતકોણ .......$^{\circ}$ થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo