આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$10 \, cm$ વ્યાસ ધરાવતી કાચની $(\mu = 1.5)$ ગોળાકાર સપાટીથી $3 \, cm$ અંતરે એક હવાનો પરપોટો રહેલો છે. જો સપાટી અંતર્ગોળ હોય,તો સપાટીથી કેટલા અંતરે પરપોટો દેખાશે? (સેમી માં)

  • A
    $1.66$
  • B
    $2.80$
  • C
    $2.59$
  • D
    $5.90$

Explore More

Similar Questions

આકૃતિ $R$ ત્રિજ્યા અને $\mu$ વક્રીભવનાંક ધરાવતો એક પારદર્શક ગોળો દર્શાવે છે. એક વસ્તુ $O$ ને પ્રથમ સપાટીના ધ્રુવથી $x$ અંતરે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી બરાબર સામેની સપાટીના ધ્રુવ પર વાસ્તવિક પ્રતિબિંબ રચાય. જો ગોળાનો વક્રીભવનાંક $\mu$ બદલવામાં આવે,તો વસ્તુનું સ્થાન $x$ પણ બદલાશે. સાચું વિધાન ઓળખો.

$10 \, cm$ ત્રિજ્યા ધરાવતું એક ગોળાકાર પાત્ર $4/3$ વક્રીભવનાંક ધરાવતા પાણીથી ભરેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક માછલી કેન્દ્રથી $4 \, cm$ ના અંતરે છે. જો છેડા $E$ થી જોવામાં આવે,તો માછલી કેટલા અંતરે દેખાશે ($, cm$ માં)? (પાત્રની જાડાઈ અવગણતા)

Difficult
View Solution

$n_1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં $R$ વક્રતા ત્રિજ્યા ધરાવતી વક્ર સપાટી દ્વારા રચાતા પ્રતિબિંબનું સમીકરણ લખો.

$1.5$ વક્રીભવનાંક ધરાવતો એક અર્ધગોળાકાર કાચનો લેન્સ $1.3$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મૂકવામાં આવ્યો છે (આકૃતિ જુઓ). અર્ધગોળાકાર લેન્સની ત્રિજ્યા $10 \,cm$ છે. પ્રવાહીમાં ગતિ કરતું પ્રકાશનું સમાંતર કિરણપુંજ કાચના લેન્સ દ્વારા વક્રીભવન પામે છે. તો કાચના લેન્સના કેન્દ્રથી પ્રતિબિંબના સ્થાનનું નિરપેક્ષ મૂલ્ય કેટલું હશે ($\,cm$ માં)?

$R$ ત્રિજ્યા ધરાવતા કાચના ગોળાની સામે $P$ બિંદુએ એક બિંદુવત વસ્તુ રાખેલ છે. તેનું પ્રતિબિંબ $Q$ આગળ એવી રીતે રચાય છે કે જેથી $PO = QO$ થાય. કાચના ગોળાના દ્રવ્યનો વક્રીભવનાંક $1.4$ છે. અંતર $PO$ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo