આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં,કેપેસિટરનું કેપેસિટન્સ $2\,\mu F$ છે. $2\,\Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ $A$ માં શોધો.

  • A
    $9$
  • B
    $0.9$
  • C
    $1/9$
  • D
    $1/0.9$

Explore More

Similar Questions

$2\, \Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ શોધો. ($, A$ માં)

આકૃતિમાં દર્શાવેલ અવરોધોના નેટવર્ક માટે સાચો વિકલ્પ પસંદ કરો.

Difficult
View Solution

$10 \, V$ ના $e.m.f.$ અને $3 \, \Omega$ ના આંતરિક અવરોધ ધરાવતી બેટરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R$ અવરોધ સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં વહેતો પ્રવાહ $0.5 \, A$ હોય,તો અવરોધ $R$ નું મૂલ્ય ............. $\Omega$ થશે.

બે શહેરો એકબીજાથી $150\, km$ દૂર છે. એક શહેરથી બીજા શહેર સુધી તાંબાના તાર દ્વારા વિદ્યુત પાવર મોકલવામાં આવે છે. પ્રતિ $km$ પોટેન્શિયલનો ઘટાડો $8\, V$ છે અને પ્રતિ $km$ સરેરાશ અવરોધ $0.5\, \Omega$ છે. તારમાં થતો પાવર વ્યય કેટલો હશે?

$2 \ \Omega$ આંતરિક અવરોધ ધરાવતા કોષનું emf,$998 \ \Omega$ અવરોધ ધરાવતા વોલ્ટમીટરનો ઉપયોગ કરીને માપવામાં આવે છે. માપવામાં આવેલ emf માં ત્રુટિ કેટલી છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo