બે શહેરો એકબીજાથી $150\, km$ દૂર છે. એક શહેરથી બીજા શહેર સુધી તાંબાના તાર દ્વારા વિદ્યુત પાવર મોકલવામાં આવે છે. પ્રતિ $km$ પોટેન્શિયલનો ઘટાડો $8\, V$ છે અને પ્રતિ $km$ સરેરાશ અવરોધ $0.5\, \Omega$ છે. તારમાં થતો પાવર વ્યય કેટલો હશે?

  • A
    $19.2\, W$
  • B
    $19.2\, kW$
  • C
    $12.2\, kW$
  • D
    $12.2\, W$

Explore More

Similar Questions

$100 \, V$ પર $200 \, W$ રેટિંગ ધરાવતો એક ઇલેક્ટ્રિક બલ્બ $200 \, V$ સપ્લાય ધરાવતા સર્કિટમાં વપરાય છે. બલ્બ સાથે શ્રેણીમાં જોડવા પડતો અવરોધ $R$ કેટલો હોવો જોઈએ જેથી બલ્બ સમાન પાવર આપે? $..... \, \Omega$.

$2\, \Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ શોધો. ($, A$ માં)

આપેલ પરિપથમાં જો દરેક અવરોધનું મૂલ્ય $10\, \Omega$ હોય,તો $AD$ માંથી વહેતો પ્રવાહ કેટલો હશે?

Difficult
View Solution

બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો અવરોધ કેટલો છે?

Difficult
View Solution

ઘરના વાયરિંગનો અવરોધ $6\,\Omega$ છે. એક $100\,W$ નો બલ્બ પ્રકાશિત છે. જો $1000\,W$ નો ગીઝર ચાલુ કરવામાં આવે,તો બલ્બના બે છેડા વચ્ચેના પોટેન્શિયલ ડ્રોપમાં થતો ફેરફાર આશરે .................. $V$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo