જો આપેલ આકૃતિમાં એમિટર $2 \, A$ નું માપન દર્શાવે,તો $R$ નું મૂલ્ય $\Omega$ માં શોધો.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં કેટલા $A$ પ્રવાહ પસાર થાય છે?

$8 \ V$ $emf$ અને $0.5 \ \Omega$ આંતરિક અવરોધ ધરાવતી બેટરીને $15.5 \ \Omega$ ના શ્રેણી અવરોધનો ઉપયોગ કરીને $120 \ V$ ના $dc$ સપ્લાય દ્વારા ચાર્જ કરવામાં આવે છે. ચાર્જિંગ દરમિયાન $8 \ V$ ની બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે ($V$ માં)?

આપેલ લેડર નેટવર્કમાં, $3\, \Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ $0.25\, A$ છે. ઇનપુટ વોલ્ટેજ $V$ કેટલો હશે ($V$ માં)?

એમીટર $A_1$ અને $A_2$ ના રીડિંગ અનુક્રમે કેટલા હશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્લાઇડિંગ કોન્ટેક્ટ $C$ પોટેન્શિયોમીટર વાયર $(AB)$ ની લંબાઈના ચોથા ભાગ પર $A$ થી દૂર છે. જો વાયર $AB$ નો અવરોધ $R_0$ હોય,તો અવરોધ $R$ પરનો પોટેન્શિયલ ડ્રોપ $(V)$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo