આપેલ સ્ટાર પરીપથમાં,$A$ અને $H$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. ($r$ માં)

  • A
    $1.944$
  • B
    $0.973$
  • C
    $0.486$
  • D
    $0.243$

Explore More

Similar Questions

સમાન લંબાઈ અને $10 \ \Omega$ અવરોધ ધરાવતા ચાર તારને ચોરસના સ્વરૂપમાં જોડવામાં આવ્યા છે. ચોરસના બે સામસામેના ખૂણાઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ............. $\Omega$ છે. ($\Omega$ માં)

સમાન લંબાઈના બે વાહકોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાંતરમાં જોડવામાં આવ્યા છે. તેમના આડછેદના ક્ષેત્રફળ $A_1$ અને $A_2$ છે અને તેમની અવરોધકતા અનુક્રમે $\rho_1$ અને $\rho_2$ છે. આ સંયોજનની સમતુલ્ય અવરોધકતા કેટલી થાય?

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથ રેખાકૃતિમાં દરેક અવરોધ $1\,\Omega$ નો છે. $A$ અને $B$ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો.

બે અવરોધોને $(a)$ શ્રેણીમાં અને $(b)$ સમાંતરમાં જોડવામાં આવે છે. બંને કિસ્સાઓમાં સમતુલ્ય અવરોધ અનુક્રમે $9 \ \Omega$ અને $2 \ \Omega$ છે. તો ઘટક અવરોધોના મૂલ્યો શોધો.

જો દરેક અવરોધનો અવરોધ $R$ હોય, તો $A$ અને $B$ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo