યંગના ડબલ-સ્લીટ પ્રયોગમાં,સ્લીટ $S_1$ અને $S_2$ ને પ્રકાશિત કરવા માટે એકરંગી પ્રકાશના સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે છે. પડદા પર $w$ જેટલી શલાકાની પહોળાઈ ધરાવતી વ્યતિકરણ ભાત મળે છે. જો એક સ્લીટની આગળ $t$ જાડાઈ અને $\mu$ વક્રીભવનાંક ધરાવતી માઈકાની શીટ મૂકવામાં આવે,તો નવી શલાકાની પહોળાઈ $w'$ કેટલી થશે?

  • A
    $w' = \frac{w}{\mu}$
  • B
    $w' = w\mu$
  • C
    $w' = (\mu - 1)tw$
  • D
    $w' = w$

Explore More

Similar Questions

એકવર્ણી પ્રકાશ સાથેના ડબલ સ્લિટ પ્રયોગમાં,સ્લિટના સમતલથી અમુક અંતરે મૂકેલા પડદા પર વ્યતિકરણની ભાત (fringes) મેળવવામાં આવે છે. જો પડદાને સ્લિટ તરફ $5 \times 10^{-2} \,m$ ખસેડવામાં આવે,તો ફ્રિન્જની પહોળાઈમાં થતો ફેરફાર $3 \times 10^{-3} \,cm$ છે. જો સ્લિટ્સ વચ્ચેનું અંતર $1 \,mm$ હોય,તો પ્રકાશની તરંગલંબાઈ . . . . . . $nm$ હશે.

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં $400\,nm$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશ માટે પડદા પર ફ્રિન્જની પહોળાઈ $2\,mm$ છે. $600\,nm$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશ માટે ફ્રિન્જની પહોળાઈ $..............\,mm$ થશે.

દ્વિ-સ્લિટ પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $1 \ mm$ છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $1 \ m$ છે. જો મધ્યસ્થ શલાકાથી $10^{th}$ શલાકાનું અંતર $5 \ mm$ હોય, તો પ્રકાશની તરંગલંબાઇ $... \mathring{A}$ છે.

Difficult
View Solution

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં મહત્તમ તીવ્રતા $I_0$ છે. સ્લિટ્સ વચ્ચેનું અંતર $d = 5\lambda$ છે,જ્યાં $\lambda$ એ પ્રયોગમાં વપરાતા એકરંગી પ્રકાશની તરંગલંબાઇ છે. $D = 10d$ અંતરે રહેલા પડદા પર એક સ્લિટની સામે પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

Difficult
View Solution

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,કયા રંગ માટે ફ્રિન્જની પહોળાઈ સૌથી ઓછી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo